ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) રંગોળીને ભારતમાં અલગ-અલગ રાજ્યોમાં જુદા જુદા નામે ઓળખવામાં આવે છે. તેની નીચે પૈકી કઈ જોડ સાચી નથી ? મંડના - મધ્યપ્રદેશ ઐપન - હિમાચલ પ્રદેશ કૌલ્લમ - તમિલનાડુ રંગાવલી - કર્ણાટક મંડના - મધ્યપ્રદેશ ઐપન - હિમાચલ પ્રદેશ કૌલ્લમ - તમિલનાડુ રંગાવલી - કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સંગીતના સૂરનું પ્રદાન કરવાવાળા પ્રસિદ્ધ 56 નકકશીકાર સ્તંભોવાળું વિજય વિઠ્ઠલ મંદિર ક્યા આવેલું છે ? શ્રીરંગમ હમ્પી બેલુર ભદ્રાચલના શ્રીરંગમ હમ્પી બેલુર ભદ્રાચલના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'મૃત્યુ પછી માનવ જીવનનું શું થાય છે ?' આ વિષય વસ્તુ ___ ચિત્રોમાં જોવા મળે છે. ઠાંગકા ચિત્રો વરલી ચિત્રો પેટકર ચિત્રો મધુબની ચિત્રો ઠાંગકા ચિત્રો વરલી ચિત્રો પેટકર ચિત્રો મધુબની ચિત્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયા સરોવરનો હિન્દુ ધર્મગ્રંથો મુજબ પવિત્ર પંચસરોવર તીર્થસ્થળમાં સમાવેશ થતો નથી ? નારાયણ સરોવર - ગુજરાત પંપા સરોવર - કર્ણાટક પુષ્કર સરોવર - રાજસ્થાન કૃષ્ણા સરોવર - તેલંગાણા નારાયણ સરોવર - ગુજરાત પંપા સરોવર - કર્ણાટક પુષ્કર સરોવર - રાજસ્થાન કૃષ્ણા સરોવર - તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચે દર્શાવેલ તહેવારોની જોડીમાં કયો વિકલ્પ સાચો નથી ? બિહુ - આસામ પોંગલ - તમિલનાડુ ગણગોર - બિહાર ઓનમ - કેરળ બિહુ - આસામ પોંગલ - તમિલનાડુ ગણગોર - બિહાર ઓનમ - કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ગીડ્ડા નૃત્ય કયા પ્રદેશનું નૃત્ય છે ? ગુજરાત ઉત્તર પ્રદેશ પંજાબ હરિયાણા ગુજરાત ઉત્તર પ્રદેશ પંજાબ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP