કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા ટાઈગર રિઝર્વમાં વાઘના બચ્ચાને શિકાર માટે ટ્રેઈન કરવા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો ? પેરિયાર ટાઈગર રિઝર્વ કાન્હા ટાઈગર રિઝર્વ નામદફા ટાઈગર રિઝર્વ બાંદીપુર ટાઈગર રિઝર્વ પેરિયાર ટાઈગર રિઝર્વ કાન્હા ટાઈગર રિઝર્વ નામદફા ટાઈગર રિઝર્વ બાંદીપુર ટાઈગર રિઝર્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ની પહેલ COVAX અંતર્ગત કોરોના વાઈરસ વેક્સિન મેળવનારો પ્રથમ દેશ કયો બન્યો ? ઈજિપ્ત અફઘાનિસ્તાન લીબિયા ઘાના ઈજિપ્ત અફઘાનિસ્તાન લીબિયા ઘાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા આરબ દેશે સશસ્ત્ર દળોમાં મહિલાઓને સામેલ કરવાની મંજૂરી આપી ? કુવૈત જોર્ડન સાઉદી અરેબિયા ઈજિપ્ત કુવૈત જોર્ડન સાઉદી અરેબિયા ઈજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ સમિટનું આયોજન કઇ સંસ્થા દ્વારા કરવામાં આવે છે ? ICMR નીતિ આયોગ ICAR TERI ICMR નીતિ આયોગ ICAR TERI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ (National productivity Day) ક્યારે મનાવાય છે ? 14 ફેબ્રુઆરી 9 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 13 ફેબ્રુઆરી 14 ફેબ્રુઆરી 9 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 13 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં નીચેનામાંથી કયા વ્યક્તિને પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા ? દાદુદાન ગઢવી આપેલ તમામ ચંદ્રકાન્ત મહેતા સ્વ. મહેશ-નરેશ કનોડીયા દાદુદાન ગઢવી આપેલ તમામ ચંદ્રકાન્ત મહેતા સ્વ. મહેશ-નરેશ કનોડીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP