કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં ભારતના કયા કેન્દ્રીય મંત્રીએ યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સીલ (UNSC)માં પ્રથમવાર સંસ્કૃત ભાષાનો ઉપયોગ કર્યો ?

નીતિન ગડકરી
નિર્મલા સીતારામન
પ્રકાશ જાવડેકર
એસ.જયશંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
આંતરરાષ્ટ્રીય બાળ કેન્સર દિવસ ક્યારે મનાવાય છે ?

18 ફેબ્રુઆરી
17 ફેબ્રુઆરી
15 ફેબ્રુઆરી
19 ફેબ્રુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં આયુષ્માન ભારત / પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના નવા CEO તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

ઈન્દુભૂષણ
મનોજકુમાર વર્મા
પ્રવિણસિન્હા
રામસેવક શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP