કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં રેલવેના કયા વિભાગ દ્વારા મહિલા પેસેન્જર્સની સુરક્ષા માટે 'ઓપરેશન માય સહેલી' લૉન્ચ કર્યું ? પશ્ચિમ રેલવે દક્ષિણ પૂર્વ રેલવે પૂર્વોત્તર રેલવે ઉત્તર રેલવે પશ્ચિમ રેલવે દક્ષિણ પૂર્વ રેલવે પૂર્વોત્તર રેલવે ઉત્તર રેલવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ગાંધીનગર શહેરની ડિઝાઇન કોણે તૈયાર કરી હતી ? શ્રી એચ.કે. મેવાડા શ્રી એન.કે. પટેલ શ્રી એચ. એલ. શાહ શ્રી બી.એમ.પટેલ શ્રી એચ.કે. મેવાડા શ્રી એન.કે. પટેલ શ્રી એચ. એલ. શાહ શ્રી બી.એમ.પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં વડાપ્રધાન મોદીએ કયા રાજ્યમાં નમામિ ગંગે મિશન અંતર્ગત છ મેગા ફૂડ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન કર્યું હતું ? એક પણ નહીં પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ એક પણ નહીં પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતના કયા રાજ્યમાં દર વર્ષે ઇન્ડિયા ઇન્ટરનેશનલ ચેરી બ્લોસમ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે ? મેઘાલય કેરળ કર્ણાટક સિક્કિમ મેઘાલય કેરળ કર્ણાટક સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'ચિલ્લઈ ખુર્દ્દ' અને 'ચિલ્લઈ બચ્ચા' શેના માટે વપરાતા પ્રચલિત શબ્દો છે ? શિયાળુ પાક જમ્મુ કાશ્મીરની રાજ્ય રમતના શબ્દો જમ્મુ-કાશ્મીરના કલા અને સંસ્કૃતિના શબ્દો જમ્મુ-કાશ્મીરના શિયાળાના સમયગાળાના શબ્દો શિયાળુ પાક જમ્મુ કાશ્મીરની રાજ્ય રમતના શબ્દો જમ્મુ-કાશ્મીરના કલા અને સંસ્કૃતિના શબ્દો જમ્મુ-કાશ્મીરના શિયાળાના સમયગાળાના શબ્દો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ઇન્ડિયા માઈગ્રેશન નાઉ દ્વારા જારી ઇન્ટરસ્ટેડ માયગ્રન્ટ પોલિસી ઈન્ડેક્સ (IMPEX)માં પ્રથમ ક્રમ કયા રાજ્ય મેળવ્યો ? કેરળ રાજસ્થાન દિલ્હી આંધ્ર પ્રદેશ કેરળ રાજસ્થાન દિલ્હી આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP