કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
ઉત્ક્રાંતિવાદના પિતા તરીકે ઓળખાતા ચાર્લ્સ ડાર્વિનના માનમાં ડાર્વિન દિવસ ક્યારે મનાવાય છે ?

12 ફેબ્રુઆરી
13 ફેબ્રુઆરી
10 ફેબ્રુઆરી
11 ફેબ્રુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં મહાબાહુ-બ્રહ્મપુત્ર પહેલ લૉન્ચ કરી ?

પશ્ચિમ બંગાળ
ત્રિપુરા
અરુણાચલ પ્રદેશ
આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં જારી કેન્દ્રીય બજેટ 2021-22માં સંશોધન ક્ષેત્રે કરાયેલી જોગવાઈ અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

અમેરિકામાં 4 ભારતીય એસ્ટ્રોનેટને જેનેરિક સ્પેસ ફ્લાઇટ પર તાલીમ આપવામાં આવશે.
ગગનયાન અભિયાનના ભાગરૂપે ડિસેમ્બર 2021માં પ્રથમ માનવરહિત અભિયાન લૉન્ચ થશે.
ડીપ ઓશન મિશન સર્વે સંશોધન અને ઊંડા દરિયામાં જૈવવિવિધતાનું સંરક્ષણ કરવા 5 વર્ષ માટે રૂ.4,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિ. (NSIL) દ્વારા બ્રાઝિલનો અમેજેનિયા ઉપગ્રહ અને ભારતના કેટલાક ઉપગ્રહો PSLV-CS51 દ્વારા તરતા મૂકવામાં આવશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP