કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં આદિત્ય મિત્તલ ભારતના 77મા ચેસ ગ્રાન્ડમાસ્ટર બન્યા, તેઓ ક્યા શહેર સાથે સંબંધિત છે ? જયપુર ચેન્નાઈ મુંબઈ અમદાવાદ જયપુર ચેન્નાઈ મુંબઈ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં FIFA વર્લ્ડ કપ 2022 ક્યા દેશની ટીમે જીત્યો ? ફ્રાન્સ મોરક્કો આર્જેન્ટિના પોર્ટુગલ ફ્રાન્સ મોરક્કો આર્જેન્ટિના પોર્ટુગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્યનો ક્યોંઝર જિલ્લો ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન (DMF) યોજના અંતર્ગત ભારતનો સૌથી વધુ ફંડ મેળવનારો જિલ્લો છે ? ઓડિશા આંધ્ર પ્રદેશ છત્તીસગઢ મહારાષ્ટ્ર ઓડિશા આંધ્ર પ્રદેશ છત્તીસગઢ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા દેશે ‘ગશ્ય એ ઈરશાદ’ અથવા ‘ગાઈડન્સ પેટ્રોલ’ના નામથી ઓળખાતી મોરાલિટી પોલીસને સમાપ્ત કરી દીધી ? સાઉદી અરેબિયા ઈરાન ઈજિપ્ત UAE સાઉદી અરેબિયા ઈરાન ઈજિપ્ત UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારતીય નૈસેનાએ તમિલનાડુના કટુપલ્લીમાં ભારતનું પ્રથમ એન્ટિ સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ INS અર્નલા લૉન્ચ કર્યું, તેનો વિકાસ કઈ કંપનીએ કર્યો છે ? એક પણ નહીં મઝગાવ ડોક શિપબિલ્ડર્સ કોચીન શિપયાર્ડ લિમિટેડે ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનયર્સ લિ. એક પણ નહીં મઝગાવ ડોક શિપબિલ્ડર્સ કોચીન શિપયાર્ડ લિમિટેડે ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનયર્સ લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) અમદાવાદના ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? મનોજ મિશ્રા રાજેશ વ્યાસ કુમારપાળ દેસાઈ પંકજ પટેલ મનોજ મિશ્રા રાજેશ વ્યાસ કુમારપાળ દેસાઈ પંકજ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP