કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

9 ડિસેમ્બર
11 ડિસેમ્બર
10 ડિસેમ્બર
8 ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીનો જન્મદિન ક્યારે ઉજવાય છે ?

17 નવેમ્બર
18 નવેમ્બર
20 નવેમ્બર
19 નવેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં વકફ ટ્રીબ્યુનલ કચેરીનો શુભારંભ કરવામાં આવ્યો ?

રાજકોટ
અમદાવાદ
વડોદરા
ગાંધીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP