Talati Practice MCQ Part - 9
રાયફલ શુટિંગ સ્પર્ધામાં અભિનવનો પાંચ રાઉન્ડનો સ્કોર અનુક્રમે 7.75, 9.10, 8.80 અને 9.50 છે, તો તેનો સરેરાશ સ્કોર ___ થાય.

8.81
8.95
8.91
9.11

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
અન્ય સજીવોનો ખોરાક તરીકે ઉપયોગ કરનાર સજીવને ___ કહે છે.

ભક્ષક
રક્ષક
વિઘટક
ભક્ષ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નામના અર્થમાં વધારો કરે તેને ___ તરીકે ઓળખવામાં આવે છે.

સર્વનામ
ભાવવાચક નામ
વિશેષ
વિશેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP