ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કઈ નાગર સ્થાપત્ય શૈલીની પેટાશાખા નથી ? નાયકા શૈલી સોલંકી શૈલી ઓડીશા શૈલી ખજુરાહો શૈલી નાયકા શૈલી સોલંકી શૈલી ઓડીશા શૈલી ખજુરાહો શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ‘મોનાલીસા’ નામક વિશ્વવિખ્યાત ચિત્રકૃતિ આપનાર વિશ્વના મહાન ચિત્રકાર કોણ હતા ? પાબ્લો પિકાસો લિયોનાર્ડો-દ-વિન્ચી એક પણ નહીં માઈકલ એન્જેલો પાબ્લો પિકાસો લિયોનાર્ડો-દ-વિન્ચી એક પણ નહીં માઈકલ એન્જેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) અજંતા ઈલોરાની ગુફાઓમાં કયા ધર્મનાં સ્થાપત્યો મળી આવેલ છે ? શૈવ ધર્મ જૈન ધર્મ બૌદ્ધ ધર્મ ઈસ્લામ ધર્મ શૈવ ધર્મ જૈન ધર્મ બૌદ્ધ ધર્મ ઈસ્લામ ધર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) રંગોળીને ભારતમાં અલગ અલગ રાજ્યોમાં જુદા-જુદા નામથી ઓળખવામાં આવે છે. તેની નીચે પૈકી કઈ જોડી સાચી નથી ? રંગાવલી - કર્ણાટક મંડના - મધ્ય પ્રદેશ ઐપન - હિમાચલ પ્રદેશ કૌલ્લમ - તમિલનાડુ રંગાવલી - કર્ણાટક મંડના - મધ્ય પ્રદેશ ઐપન - હિમાચલ પ્રદેશ કૌલ્લમ - તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સંત જ્ઞાનેશ્વર ___ ભાષાના કવિ છે. સંસ્કૃત મરાઠી હિન્દી ગુજરાતી સંસ્કૃત મરાઠી હિન્દી ગુજરાતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) મુંબઈના હાજી અલી ખાતે કોની દરગાહ છે ? હાજી અલી શાહ બુખારી હાજી અલી નિઝામુદ્દીન ઓલિયા આપેલ પૈકી એક પણ નહીં હાજી અલી શાહ ઓલિયા હાજી અલી શાહ બુખારી હાજી અલી નિઝામુદ્દીન ઓલિયા આપેલ પૈકી એક પણ નહીં હાજી અલી શાહ ઓલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP