ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ઉત્તર ગુજરાત અને મધ્યગુજરાતના પ્રદેશોમાં આવેલી રેતાળ કાંપની જમીન સ્થાનિક પ્રદેશોમાં ___ તરીકે ઓળખાય છે.

ગોરાડુ જમીન
ખારી જમીન
કાંપની જમીન
ઘેડની જમીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
અટીરા (ATIRA)શાના માટે જાણીતું છે ?

ક્લબ હાઉસ તરીકે
કાપડ સંશોધન
પ્લાસ્ટિક સંશોધન
જ્વેલરી સંશોધન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP