ભારતની ભૂગોળ (Geography of India) ભારતના કયા રાજ્યને ભૂટાન દેશની સરહદ સ્પર્શતી નથી ? સિક્કિમ મિઝોરમ અરુણાચલ પ્રદેશ આસામ સિક્કિમ મિઝોરમ અરુણાચલ પ્રદેશ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) મુન્નાર હિલસ્ટેશન કયા રાજ્યમાં આવેલું છે ? આસામ કેરળ હિમાલય કર્ણાટક આસામ કેરળ હિમાલય કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) બાલાઘાટ અને છિંદવાડા-મેગેનીઝ ખનીજના ક્ષેત્રો ક્યા રાજ્યમાં આવેલા છે ? ઓડિશા મહારાષ્ટ્ર કર્ણાટક મધ્ય પ્રદેશ ઓડિશા મહારાષ્ટ્ર કર્ણાટક મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) આંદામાન નિકોબાર ટાપુ સમૂહની રાજધાની પોર્ટબ્લેર કયા ટાપુ પર આવેલી છે ? મધ્ય આંદામાન દક્ષિણ આંદામાન ઉત્તર આંદામાન લઘુ આંદામાન મધ્ય આંદામાન દક્ષિણ આંદામાન ઉત્તર આંદામાન લઘુ આંદામાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) 2011ના સેન્સરા મુજબ ભારતની કુલ વસ્તીના પ્રમાણમાં અનુક્રમે શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં 60 વર્ષથી વધુ વય જૂથના લોકોની વસ્તીની ટકાવારી જણાવો. 8.2 અને 9.0 8.5 અને 9.2 8.6 અને 7.9 8.1 અને 8.8 8.2 અને 9.0 8.5 અને 9.2 8.6 અને 7.9 8.1 અને 8.8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ઓરિસ્સામાં નીચે દર્શાવેલ ખનીજો પૈકી કયા ખનિજનું ઉત્પાદન સૌથી વધુ થાય છે ? બોકસાઈટ અબરખ લોખંડ તાંબુ બોકસાઈટ અબરખ લોખંડ તાંબુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP