ભારતની ભૂગોળ (Geography of India) ભારતના મધ્યમાંથી પસાર થતી કર્કવૃત રેખા કુલ કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે ? સાત છ આઠ પાંચ સાત છ આઠ પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનો એકમાત્ર સક્રિય જવાળામુખી ___ છે. કાયલ નારકોન્ડમ બેરન રાનીખેત કાયલ નારકોન્ડમ બેરન રાનીખેત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે ? મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ઝારખંડ રાજ્યમાં આવેલાં ક્યા વિસ્તારના પવિત્ર ઉપવનોની માલિકી સમાજની હોવાથી તે વનોને કોઈ સરકારી નિયમ કે કાયદો લાગુ પડતો નથી ? પલામું સરના ઓરન લિંગદોહ પલામું સરના ઓરન લિંગદોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનો કયો વિસ્તાર ઘઉંની ઉત્પાદકતા તેમજ કુલ અનાજ ઉત્પાદનમાં સૌથી વધારે ફાળો આપે છે ? ઉત્તર-પશ્ચિમ સમતળ વિસ્તાર મધ્ય વિસ્તાર ઉત્તર-પૂર્વ સમતળ વિસ્તાર દરિયા કિનારાનો તટ વિસ્તાર ઉત્તર-પશ્ચિમ સમતળ વિસ્તાર મધ્ય વિસ્તાર ઉત્તર-પૂર્વ સમતળ વિસ્તાર દરિયા કિનારાનો તટ વિસ્તાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) 2011 વસ્તી ગણતરી મુજબ ભારતની વસ્તી ગીચતા કેટલી હતી ? 582 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી 382 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી 682 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી 482 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી 582 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી 382 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી 682 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી 482 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP