ભારતની ભૂગોળ (Geography of India)
કાંપની જમીન શેના દ્વારા બને છે ?

ખવાણ
જ્વાળામુખી
વહેતા પાણી દ્વારા નિક્ષેપણ
વનસ્પતિ અને પ્રાણીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
આંદામાન નિકોબાર ટાપુ સમૂહની રાજધાની પોર્ટબ્લેર કયા ટાપુ પર આવેલી છે ?

મધ્ય આંદામાન
ઉત્તર આંદામાન
લઘુ આંદામાન
દક્ષિણ આંદામાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
નીચે દર્શાવેલ રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો પૈકી કયા રાષ્ટ્રીય ઉદ્યાન / અભયારણ્યમાં જંગલી ભેંસ જોવા મળે છે ?

ગીર
કાન્હા
કોર્બેટ
કાઝીરંગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
2011ની વસ્તી ગણતરી મુજબ નીચેના પૈકી ક્યાં રાજ્યમાં 1991-2001ની સરખામણીમાં 2001 2011ના દશકાના વસ્તી વધારાનો દર સૌથી વધુ ઘટાડો છે ?

બિહાર
આંધ્ર પ્રદેશ
ઉત્તર પ્રદેશ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP