Loading [Contrib]/a11y/accessibility-menu.js

ભારતની ભૂગોળ (Geography of India)
વિશ્વની પ્રથમ સફેદ વાઘ સફારીનું લોકાર્પણ કયા રાજ્યમાં કરવામાં આવ્યું ?

કર્ણાટક
હિમાચલ પ્રદેશ
પશ્ચિમબંગાળ
મધ્યપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
કઈ બે ભારતીય નદીઓને જીવંત વ્યક્તિ તરીકે જાહેર કરવામાં આવી છે ?

ગંગા-સરસ્વતી
ક્રિષ્ના-ગોદાવરી
નર્મદા-તાપી
ગંગા-યમુના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારત-નેપાળ અને ભારત-ભૂતાનની સરહદ પર સુરક્ષાની કામગીરી બજાવનાર દળને કયા નામથી ઓળખવામાં આવે છે ?

નેશનલ સીક્યોરીટી ગાર્ડ
સુરક્ષા સીમા બળ
બોર્ડર સીક્યોરીટી ફોર્સ
રેપીડ એક્શન ફોર્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP