ભારતની ભૂગોળ (Geography of India)
ભારતના દક્ષિણતમ બિંદુને શું નામ આપવામાં આવ્યું છે ?

ઈન્દિરાપોઈન્ટ
પોક પોઈન્ટ
કન્યાકુમારી
લક્ષ્ય પોઈન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
વિંધ્ય ખડકતંત્રના ખડકો જ્યાં મળી આવે છે તે મલાની ક્ષેત્ર કયા રાજ્યમાં આવેલ છે ?

ગુજરાત
રાજસ્થાન
મધ્ય પ્રદેશ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
હિમાલય ગ્લેશિયર 'ગંગોત્રી' કયા રાજ્યમાં સ્થિત છે ?

હિમાચલ પ્રદેશ
ઉત્તરાખંડ
સિક્કિમ
જમ્મુ અને કાશ્મીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP