ભારતની ભૂગોળ (Geography of India) કેરળ રાજ્યમાં કયું અભયારણ્ય આવેલું છે ? દચિગામ માનસ મદુમલાઈ પેરિયાર દચિગામ માનસ મદુમલાઈ પેરિયાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ગુરગાંવ ક્યાં આવેલું છે ? હરિયાણા ન્યુ દિલ્હી દિલ્હી પંજાબ હરિયાણા ન્યુ દિલ્હી દિલ્હી પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેનામાંથી કઈ નદી દ્વીપકલ્પીય નથી ? કૃષ્ણા કોસી કાવેરી ગોદાવરી કૃષ્ણા કોસી કાવેરી ગોદાવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ઓરિસ્સાના સુંદરગઢ અને મયૂરભંજ વિસ્તારોમાંથી અતિ ઉચ્ચ કક્ષાનું કયું ખનીજ મળે છે ? કાચુ લોખંડ બોકસાઈટ અબરખ મેંગેનીઝ કાચુ લોખંડ બોકસાઈટ અબરખ મેંગેનીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) મહાસાગરની ક્ષારીયતાને નિયંત્રીત કરવા માટે નીચે દર્શાવેલ પરિબળો પૈકી કયું પરિબળ મહત્ત્વનું નથી ? દરિયાઈ સપાટી પર વનસ્પતિનું આવરણ ઉષ્ણતાપમાન તાજા પાણીનો જથ્થો બાષ્પીભવન દરિયાઈ સપાટી પર વનસ્પતિનું આવરણ ઉષ્ણતાપમાન તાજા પાણીનો જથ્થો બાષ્પીભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતના સંઘ પ્રદેશમાં સૌથી વધુ વિસ્તાર ધરાવતો પ્રદેશ કયો છે ? પુડુચેરી (પોંડિચેરી) દિલ્હી રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ આંદામાન અને નિકોબાર દાદરા અને નગર હવેલી પુડુચેરી (પોંડિચેરી) દિલ્હી રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ આંદામાન અને નિકોબાર દાદરા અને નગર હવેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP