ભારતની ભૂગોળ (Geography of India) ઉત્તર ભારતની નીચેના પૈકી કઈ નદી વૂલર સરોવરમાં મળી આગળ વધે છે ? બિયાસ ચિનાબ ઝેલમ રાવી બિયાસ ચિનાબ ઝેલમ રાવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતના સંઘ પ્રદેશમાં સૌથી વધુ વિસ્તાર ધરાવતો પ્રદેશ કયો છે ? પુડુચેરી (પોંડિચેરી) દાદરા અને નગર હવેલી દિલ્હી રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ આંદામાન અને નિકોબાર પુડુચેરી (પોંડિચેરી) દાદરા અને નગર હવેલી દિલ્હી રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ આંદામાન અને નિકોબાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સિંધુ નદીમાંથી નીકળનારી સૌથી મોટી ઉપનદી (Tributary) કઈ છે ? જેલમ સતલજ ચિનાબ રાવી જેલમ સતલજ ચિનાબ રાવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ક્ષેત્રફળની દ્રષ્ટીએ દુનિયામાં ભારતનો ક્રમ ___ છે. સાતમો આઠમો છઠ્ઠો પાંચમો સાતમો આઠમો છઠ્ઠો પાંચમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ગોલકોંડાનો કિલ્લો ક્યા આવેલો છે ? હૈદરાબાદ નેલાપટ્ટુ વિજયવાડા વારાંગલ હૈદરાબાદ નેલાપટ્ટુ વિજયવાડા વારાંગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) 'બોમ્બે હાઈ' એ ખનિજતેલનું ઉત્પાદન ક્યારે શરૂ કર્યું ? ઈ.સ. 1972 ઈ.સ. 1973 ઈ.સ. 1971 ઈ.સ. 1970 ઈ.સ. 1972 ઈ.સ. 1973 ઈ.સ. 1971 ઈ.સ. 1970 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP