કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) કયા રાજ્યમાં ચંબલના ડાકુઓ ઉપર પોલીસ દ્વારા સંગ્રહાલય બનાવવામાં આવશે ? મધ્ય પ્રદેશ હરિયાણા ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ હરિયાણા ઉત્તર પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં 8-12 ફેબ્રુઆરી દરમિયાન ___ દ્વારા નાણાકીય સાક્ષરતા સપ્તાહ મનાવવામાં આવ્યું. નાણા મંત્રાલય નાણાકીય સેવા વિભાગ નીતિ આયોગ RBI નાણા મંત્રાલય નાણાકીય સેવા વિભાગ નીતિ આયોગ RBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ (EIU) દ્વારા જારી એશિયા-પ્રશાંત વ્યક્તિગત સ્વાસ્થ્ય સૂચકઆંકમાં ભારતનો ક્રમ કેટલામો છે ? 7 10 12 8 7 10 12 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતીય નૌસેનાએ પાણીની અંદરના વિસ્તારમાં નેવલ ઈલેક્ટ્રોનિક સિસ્ટમ્સ સંશોધન કરવા માટે કઈ સંસ્થા સાથે ભાગીદારી કરી ? IIT દિલ્હી IIT બોમ્બે IISc બેંગલુરુ IIT ગાંધીનગર IIT દિલ્હી IIT બોમ્બે IISc બેંગલુરુ IIT ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી ડૉ.હર્ષવર્ધને દેશભરમાં રસીકરણના કવરેજનું વિસ્તરણ કરવા ઈન્ટેન્સિફાઈડ મિશન ઈન્દ્રધનુષ (IMI) 3.0નો શુભારંભ કર્યો. મિશન ઈન્દ્રધનુષ કયા વર્ષે લૉન્ચ કરવામાં આવ્યું હતું ? 2016 2012 2006 2014 2016 2012 2006 2014 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) આર્થિક સર્વે 2020-21 મુજબ ભારતમાં કુલ FDI (ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ)માં સેવાક્ષેત્રનો ફાળો કેટલો છે ? 35% 50% 75% 80% 35% 50% 75% 80% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP