નફો અને ખોટ (Profit and Loss)
એક વસ્તુની છાપેલી કિંમત રૂા. 960 છે. વસ્તુ નુકશાની બનવાથી વેપારીને 20% વળત૨ આપીને વેચવાથી 4% ખોટ જાય, તો તેની ખરીદ કિંમત ___ હોય.
નફો અને ખોટ (Profit and Loss)
દુકાનદાર નં.1 ખરીદી પર 15% અને 15% વળતર આપે છે. દુકાનદાર નં.2 ખરીદી પર 10% અને 20% બે વળતર આપે છે. દુકાનદાર નં.3 ખરીદી ૫૨ 25% અને 5% બે વળતર આપે છે. કઈ દુકાને ખરીદી કરવી ફાયદાકારક થાય ?