GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
હવામાનની સચોટ જાણકારી મળે એ હેતુસર તા. 8 સપ્ટેમ્બર, 2016ના રોજ ‘ઈસરો' દ્વારા ઉપગ્રહ છોડવામાં આવ્યો. આ ઉપગ્રહનું નામ જણાવો.

GSLV - F05
PSLV - C34
આપેલ પૈકી એક પણ નહીં
GSLV - K50

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
“ગ્રામ પંચાયત અને ગ્રામ સભા વચ્ચેનો સંબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો હોવો જોઇએ” – આ વિધાન કોનું છે ?

વિનોબા ભાવે
જયપ્રકાશ નારાયણ
સરદાર પટેલ
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે ખમીરવંતા ગુજરાતીઓએ કરેલી ઐતિહાસિક પ્રવૃત્તિઓને અનુલક્ષીને નીચેના જોડકા જોડો.
(a) સ્વતંત્રતા અખબાર
(b) ડુંગળી ચોર
(c) ધરાસણામાં મીઠાનો સત્યાગ્રહ
(d) ધ ઈન્ડિયન હોમરૂલ સોસાયટી
(1) ઇમામ સાહેબ
(2) ઈચ્છારામ દેસાઈ
(3) શ્યામજી કૃષ્ણ વર્મા
(4) મોહનલાલ પંડ્યા

c-1, a-2, d-3, b-4
b-4, c-1, a-3, d-2
a-4, d-3, c-2, b-1
a-3, b-1, d-2, c-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP