GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 અ અને બ સાથે મળીને એક કામ 8 દિવસમાં પૂરું કરી શકે છે. જો 'અ' એકલો આ કામ 24 દિવસમાં પૂર્ણ કરે, તો 'બ' આ કામ કેટલા દિવસમાં પૂર્ણ કરશે ? 16 દિવસ 24 દિવસ 20 દિવસ 12 દિવસ 16 દિવસ 24 દિવસ 20 દિવસ 12 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા પ્રસુતિ સહાય અને બેટી પ્રોત્સાહન યોજના અન્વયે પુત્રી જન્મના કિસ્સામાં કુલ કેટલી રકમની સહાય આપવામાં આવે છે ? રૂ. 11,500/- રૂ. 12,000/- રૂ. 10,000/- રૂ. 7,500/- રૂ. 11,500/- રૂ. 12,000/- રૂ. 10,000/- રૂ. 7,500/- ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 માઈક્રોસૉફ્ટ વિન્ડોઝ ઑપરેટિંગ સિસ્ટમમાં અન્ય પ્રોગ્રામ્સને Minimize કરીને સીધું જ ડેસ્કટૉપ ઉપર જવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ? Windows key + H Windows key + C Windows key + T Windows key + D Windows key + H Windows key + C Windows key + T Windows key + D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 Raju, carry ___ my orders without arguments. out off away on out off away on ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 કોઈ રકમ 10 વર્ષમાં કેટલા ટકા વ્યાજે બમણી થાય ? 10% 9% 12% 5% 10% 9% 12% 5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.(a) સુરસિંહજી ગોહિલ (b) કનૈયાલાલ મુનશી(c) ઝવેરચંદ મેઘાણી(d) ઉમાશંકર જોશી(1) આતિથ્ય (2) ફકીરી હાલ(3) પાટણની પ્રભુતા(4) પ્રભુ પધાર્યા a-1, d-4, c-3, b-2 b-3, a-2, c-4, d-1 d-3, c-2, a-4, b-1 c-1, b-3, a-4, d-2 a-1, d-4, c-3, b-2 b-3, a-2, c-4, d-1 d-3, c-2, a-4, b-1 c-1, b-3, a-4, d-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP