Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) કોઈ એક સંખ્યાને 8 થી ગુણીની 3 ઉમેરતા 51 મળે છે, તો તે સંખ્યાના ત્રણ ગણા કરીને ચાર બાદ કરતા કઈ રકમ મળે ? 14 17 28 6 14 17 28 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ભારતીય બંધારણના આમુખનું પ્રારૂપ કોણે તૈયાર કર્યું હતું ? ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર બંધારણીય સલાહકાર બી.એન. રાવ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર બંધારણીય સલાહકાર બી.એન. રાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) The lecture will be held right ___ the tutorial. After Beyond Over At After Beyond Over At ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'ઉદ્ + શ્વાસ' ની સંધિ શું થશે ? ઉચ્ચશ્વાસ ઉચ્છવાસ ઉચ્શ્વાસ ઊચ્છવાસ ઉચ્ચશ્વાસ ઉચ્છવાસ ઉચ્શ્વાસ ઊચ્છવાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ભારતના રાષ્ટ્ર સૂત્ર તરીકે બંધારણ સભામાં કોને અપનાવવામાં આવેલ છે ? જયહિંદ જન ગણ મન વંદે માતરમ સત્યમેવ જયતે જયહિંદ જન ગણ મન વંદે માતરમ સત્યમેવ જયતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'સાયર' શબ્દનું શિષ્ટ રૂપ શું છે ? પિયર ઝરમર મૈત્રી સમુદ્ર પિયર ઝરમર મૈત્રી સમુદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP