Gujarat Police Constable Practice MCQ Part - 3
IPC - 1860 પ્રકરણ - 2 માં કઇ જોગવાઇઓ આપવામાં આવી છે ?

સામાન્ય સ્પીષ્ટીકરણ
વિશિષ્ટ જોગવાઈઓ
આપેલ પૈકી એક પણ નહીં
સામાન્ય અને વિશિષ્ટ જોગવાઇઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ઔરંગઝેબે કયા મરાઠા સરદાર સાથે પ્રથમ યુધ્ધ કર્યુ ?

શિવાજી
આપેલ પૈકી એક પણ નહીં
સંભાજી
બાજીરાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ઇન્ડિયન પીનલ કોડ - 1860 પ્રમાણે નીચેના પૈકી કયો પ્રકાર કેદની સજાનો નથી ?

લોખંડી કેદ
એકાંત કેદ
સાદી કેદ
સખત કેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
જે કોઇ વ્યકિતને કે જેને કોઇ દિશામાં જવાનો હક્ક હોય તેને એ દિશામાં આગળ વધતો અટકાવવા સ્વેચ્છાપૂર્વક અંતરાય કરે, તો તે વ્યક્તિને ___ કર્યો એમ કહેવાય.

આપેલ પૈકી એક પણ નહીં
ગેરવ્યાજબી કેદ
આપેલ બંને
ગેરકાયદેસર અવરોધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP