Talati Practice MCQ Part - 3
ફીફા વિશ્વકપ 2022નું આયોજન કયા દેશમાં થશે ?

જર્મની
અર્જેન્ટીના
કતાર
ફાન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘દાખલામાં ભૂલ હશે તેથી જવાબ આવતો નહી હોય' – આ વાક્યમાં સંયોજક દર્શાવતું પદ કયું છે ?

જવાબ
ભૂલ
નહી
તેથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP