યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની ધોરણ-8માં અભ્યાસ કરતી કન્યાઓને સાયકલ માટેની ખરીદી માટે આપવામાં આવતી સહાય કઈ યોજના દ્વારા અપાય છે ?

મુખ્યમંત્રી સહાય યોજના
કુંવરબાઈનું મામેરૂ યોજના
સરસ્વતી સાધના યોજના
મા જશોદા યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
બીપીએલ (BPL) ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારો માટે શસ્ત્રક્રિયા જેવા ખર્ચની સારવાર માટે ઠરાવેલ હોસ્પિટલમાં સારવાર પૂરી પાડવા માટે રાજ્ય સરકારની કઈ યોજના છે ?

ચિરંજીવ યોજના
મુખ્યમંત્રી અમૃતમ યોજના
મમતા અભિયાન
આર. સી. એસ. -2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
'સ્ટાર્ટ અપ ઈન્ડિયા' અભિયાનનો પ્રારંભ ક્યારે થયો ?

16 જાન્યુઆરી, 2016
16 જાન્યુઆરી, 2014
16 જાન્યુઆરી, 2013
16 જાન્યુઆરી, 2015

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
નીતિ આયોગ દ્વારા 'AIM' શરૂ કરવામાં આવનાર છે તેનું સંપૂર્ણ નામ શું છે ?

અજય ઈવેન્ટ મિશન
એપ્લિકેશન ઈનોવેશન મિશન
અટલ ઈન્નોવેશન મિશન (Atal Innovation Mission)
અમર ઈકોનોમિક મિશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ગુજરાત સરકારની ઈ-ગવર્નન્સની કઈ પહેલ ગામડાના જમીન- દસ્તાવેજો (Land Record)ની સહેલાઇથી અને સુરક્ષિત રીતે ઉપલબ્ધી અને નિભાવવું લક્ષ્યાંક રાખે છે ?

સ્વાગત (Swagat)
ઈ-ધરા (E-Dhara)
જીવસ્વાન (GSWAN)
વિશ્વગ્રામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP