GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કઈ યોજના નીચે ધોરણ - 8ની આરક્ષિત જાતિની (Reserve Category Girls) કન્યાઓને સાયકલ આપવામાં આવે છે ?

કન્યા કેળવણી યોજના
સરસ્વતી સાધના યોજના
વિદ્યાદીપ યોજના
વિદ્યાલક્ષ્મી યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
કૉબ-ડગ્લાસ ઉત્પાદન વિધેય માટેનું ગણિતય સૂત્ર નીચે દર્શાવેલ છે.
Q = A L • Kβ, જ્યાં Q = ઉત્પાદન, L = શ્રમબળ (Labour force), K = મૂડીબળ (Capital force) છે.
A > 0, ∝ > 0 , β > 0 ત્રણ પ્રાચલો (parameters) છે.
અહીં ∝ અને β નું અર્થઘટન શું થાય છે ?

β ની કિંમત ∝ કરતાં વધારે છે.
∝ અને β સ્થિર અચળાંકો છે.
∝ એ શ્રમબળ માટેની અને β એ મૂડીબળ માટેની આંશિક (partial) મૂલ્યસાપેક્ષતાઓ છે.
∝ ની કિંમત β કરતાં વધારે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
બે શ્રેણી X અને Y માટે નીચે પ્રમાણે 7 પ્રાપ્તાંકો આપેલા છે.
શ્રેણી X15171921232527
શ્રેણી Y33374145495357

આ બે ચલ X અને Y વચ્ચેનો સહસંબંધાંક કેટલો થશે ?

r = -1
r = +1
r = 0
r = 0.93

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP