ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દલપતરામનું લક્ષ્મી નાટક ગ્રીકની કઈ કૃતિનું અનુવાદ છે ? પ્લુટોરિયા એક પણ નહીં પ્લુટસ પ્લુટો પ્લુટોરિયા એક પણ નહીં પ્લુટસ પ્લુટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાની સૌપ્રથમ આત્મકથા કઈ ? બાંધ ગઠરિયાં સીધાં ચઢાણ સત્યના પ્રયોગો મારી હકીકત બાંધ ગઠરિયાં સીધાં ચઢાણ સત્યના પ્રયોગો મારી હકીકત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શામળશાનો વિવાહ' કૃતિના કવિ કોણ ? પ્રેમાનંદ દયારામ શામળ નરસિંહ મહેતા પ્રેમાનંદ દયારામ શામળ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા સાહિત્યકાર ત્રણ ઉપનામ ધરાવે છે ? ન્હાનાલાલ સુરસિંહજી ગોહિલ રામનારાયણ પાઠક મનુભાઈ પંચોળી ન્હાનાલાલ સુરસિંહજી ગોહિલ રામનારાયણ પાઠક મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું સાચું છે ? એક જ લક્ષ્ય - જીવનચરિત્ર વલયની અવકાશી સફર - આત્મકથા આવ, ભાણા આવ ! - હાસ્યકથા બાનો વાડો - નાટક એક જ લક્ષ્ય - જીવનચરિત્ર વલયની અવકાશી સફર - આત્મકથા આવ, ભાણા આવ ! - હાસ્યકથા બાનો વાડો - નાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આખ્યાન’ કાવ્ય પ્રકાર સાથે કયા કવિનું નામ સંકળાયેલું છે ? દયારામ અખો પ્રેમાનંદ શામળ દયારામ અખો પ્રેમાનંદ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP