ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં સૌથી વ્યાપક જંગલ વિસ્તારમાં પ્રથમ ક્રમ કોનો છે ? મિઝોરમ ત્રિપુરા આંદામાન-નિકોબાર દ્વીપસમૂહ મણિપુર મિઝોરમ ત્રિપુરા આંદામાન-નિકોબાર દ્વીપસમૂહ મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સહ્યાદ્રી નામે ઓળખાતી ટેકરીઓ તમિલનાડુમાં કયા નામે ઓળખાય છે ? મલબાર ભાબર સાતપુડા નીલગિરી મલબાર ભાબર સાતપુડા નીલગિરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેની નદીઓમાં સૌથી લાંબી નદી કઈ છે ? યમુના ગંગા બ્રહ્મપુત્રા ગોદાવરી યમુના ગંગા બ્રહ્મપુત્રા ગોદાવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનો કાલાપાની અને સુસ્તાનો પ્રદેશિક વિવાદ કોની સાથે છે ? બાંગ્લાદેશ ભૂતાન નેપાળ મ્યાનમાર બાંગ્લાદેશ ભૂતાન નેપાળ મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારત-અમેરિકા પરમાણું સમજૂતી અન્વયે અમેરિકા ભારતમાં કયા સ્થળે અણુમથકનું નિર્માણ કરશે ? શ્રી હરિકોટા કોવાડા બેંગલુરુ નેલોર શ્રી હરિકોટા કોવાડા બેંગલુરુ નેલોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં લોહ-અયસ્કનો સૌથી વધુ જથ્થો નીચેના પૈકી કયા રાજ્યમાં જોવા મળે છે ? ઓડીશા, છત્તીસગઢ અને મિઝોરમ બિહાર, છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશ ઝારખંડ, ઓડીશા અને કર્ણાટક બિહાર, ઝારખંડ અને ગોવા ઓડીશા, છત્તીસગઢ અને મિઝોરમ બિહાર, છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશ ઝારખંડ, ઓડીશા અને કર્ણાટક બિહાર, ઝારખંડ અને ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP