ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યનાં કયા ત્રણ 'નન્ના' જાણીતા છે ? તે પૈકી કયું અસંગત છે ? ન્હાનાલાલ નર્મદ નંદશંકર મહેતા નવલરામ પંડ્યા ન્હાનાલાલ નર્મદ નંદશંકર મહેતા નવલરામ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઇએ, થાય અમારા કામ. - આ પંક્તિનો છંદ ઓળખવો. મનહર પૃથ્વી સવૈયા દોહરો મનહર પૃથ્વી સવૈયા દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દોહરો છંદમાં યતિ કયા અક્ષર પછી આવે છે ? બારમા દસમા ચૌદમા તેરમા બારમા દસમા ચૌદમા તેરમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અમે રે સૂકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર' પંક્તિના સર્જકનું નામ જણાવો. રમેશ પારેખ મકરંદ દવે નિરંજન ભગત વિનોદ જોશી રમેશ પારેખ મકરંદ દવે નિરંજન ભગત વિનોદ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ખાટી છાશે ભીજવી ગગરી કળશિયા માંજી સોને મઢી દે - આ પંક્તિનો છંદ ઓળખાવો. સ્રગ્ધરા મનહર પૃથ્વી દોહરો સ્રગ્ધરા મનહર પૃથ્વી દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ ઇન્દુલાલ ગાંધીનો પ્રસિદ્ધ કાવ્યસંગ્રહ જણાવો. અનિમેષ ઈંધણ ગોરસ તેજરેખા અનિમેષ ઈંધણ ગોરસ તેજરેખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP