ભારતની ભૂગોળ (Geography of India) ભારતનું સૌથી મોટું જળવિદ્યુત મથક કઈ નદી પર આવેલું છે ? તાપી કાવેરી નર્મદા કૃષ્ણા તાપી કાવેરી નર્મદા કૃષ્ણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં નીચેના પૈકી કયા રાજ્યમાં સૌથી વધુ શણ ઉત્પન્ન થાય છે ? ત્રિપુરા બિહાર અસમ પશ્ચિમ બંગાળ ત્રિપુરા બિહાર અસમ પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કઈ નદી પર યોંગ બંધનું નિર્માણ થયું છે ? સતલુજ બિયાસ રાવી ચિનાબ સતલુજ બિયાસ રાવી ચિનાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં કયા રાજ્યમાં સાક્ષરતાનો દર વધારે છે ? મહારાષ્ટ્ર કેરળ રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર કેરળ રાજસ્થાન ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) વર્ષ 2011ની વસ્તી ગણતરીમાં ભારતની શ્રમજીવી વસ્તી સંખ્યાને કેટલા મુખ્ય વર્ગોમાં વહેંચવામાં આવેલ છે ? 3 4 2 6 3 4 2 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસવે કયો છે ? આગ્રા - દિલ્હી એક્સપ્રેસવે દિલ્હી - કાનપુર એક્સપ્રેસવે આગરા - લખનઉ એક્સપ્રેસવે લખનઉ - વારાણસી એક્સપ્રેસવે આગ્રા - દિલ્હી એક્સપ્રેસવે દિલ્હી - કાનપુર એક્સપ્રેસવે આગરા - લખનઉ એક્સપ્રેસવે લખનઉ - વારાણસી એક્સપ્રેસવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP