ભારતની ભૂગોળ (Geography of India) લૂસાઈ ટેકરીઓ કયા રાજ્યમાં આવેલી છે ? મણિપુર મિઝોરમ નાગાલેન્ડ મેઘાલય મણિપુર મિઝોરમ નાગાલેન્ડ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ઓલિવ રીડલી કાચબાના સંરક્ષણ માટે કઈ નદી પ્રખ્યાત છે ? સુવર્ણરેખા ઋષિકુલ્ય મહાનદી ગંગા સુવર્ણરેખા ઋષિકુલ્ય મહાનદી ગંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) દેશમાં સિંચાઇ અને પાણીના આયોજનની યોજનાઓને નાણાકીય સગવડો આપવા ક્યાં કોર્પોરેશનની સ્થાપના કરવામાં આવી છે ? SIDBI EXIM Bank SMERA IWRFC SIDBI EXIM Bank SMERA IWRFC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સમુદ્રમાં મોજાઓ કેમ ઉભા થાય છે ? જમીનનાં દબાણને કારણે સમુદ્રનાં પ્રવાહોને કારણે જળચર પ્રાણીઓનાં હલન ચલનના કારણે ચંદ્રના આકર્ષણના કારણે જમીનનાં દબાણને કારણે સમુદ્રનાં પ્રવાહોને કારણે જળચર પ્રાણીઓનાં હલન ચલનના કારણે ચંદ્રના આકર્ષણના કારણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) તળાવો દ્વારા સિંચાઈનો વિસ્તાર (કુલ સિંચિત વિસ્તારની સરખામણીએ) નીચેના રાજ્યો પૈકી કયા રાજ્યમાં વધુ છે ? કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં નીચે દર્શાવેલ ભાષા સમૂહમાંથી કયો ભાષા સમૂહ સૌથી વધુ છે ? ચીની - તિબ્બતી (કિરાત) દ્રવિડ ભારતીય-યુરોપીય (આર્ય) આસ્ટ્રિક (નિષાદ) ચીની - તિબ્બતી (કિરાત) દ્રવિડ ભારતીય-યુરોપીય (આર્ય) આસ્ટ્રિક (નિષાદ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP