ભારતની ભૂગોળ (Geography of India) ભારત સરકારની હવામાન કચેરીએ ભારતની આબોહવા સંદર્ભમાં સમગ્ર વર્ષની ઋતુઓને કેટલા ભાગમાં વહેંચણી કરેલ છે ? બે ચાર ત્રણ છ બે ચાર ત્રણ છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતના અગત્યના એરપોર્ટ અને સ્થળોને યોગ્ય રીતે ગોઠવો. 1) ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એયરપોર્ટ 2) છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એયર પોર્ટ 3) કેમ્પીગોવડા ઈન્ટરનેશનલ એયર પોર્ટ 4) સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એયર પોર્ટ A) અમદાવાદ B) બેંગલુરુ C) મુંબઈ D) દિલ્હી 1-D, 2-B, 3-C, 4-A 1-D, 2-C, 3-B, 4-A 1-B, 2-A, 3-D, 4-C 1-C, 2-B, 3-A, 4-D 1-D, 2-B, 3-C, 4-A 1-D, 2-C, 3-B, 4-A 1-B, 2-A, 3-D, 4-C 1-C, 2-B, 3-A, 4-D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) શબરી માલ : ધાર્મિક સ્થળ કયા રાજ્યમાં આવેલું છે ? કેરળ આંધ્ર પ્રદેશ તેલંગાણા કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ તેલંગાણા કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ઉત્તર ભારતની નીચેના પૈકી કઈ નદી વૂલર સરોવરમાં મળી આગળ વધે છે ? ઝેલમ રાવી ચિનાબ બિયાસ ઝેલમ રાવી ચિનાબ બિયાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) માહે ફેબ્રુઆરી 2014માં ભારતમાં 'બેજબરૂઆ પૂર્વોત્તર સમિતિ'ની રચના શાના માટે કરવામાં આવેલ ? સિંચાઈ પદ્ધતિ વિકસાવવા માટે પૂર્વોત્તર રાજ્યોના લોકોની સુરક્ષા માટે કુદરતી આપદા પ્રબંધન માટે ઔદ્યોગિક વિકાસનીતિ નક્કી કરવા માટે સિંચાઈ પદ્ધતિ વિકસાવવા માટે પૂર્વોત્તર રાજ્યોના લોકોની સુરક્ષા માટે કુદરતી આપદા પ્રબંધન માટે ઔદ્યોગિક વિકાસનીતિ નક્કી કરવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સેન્ટ્રલ લેપ્રસી ટ્રેનિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે ? દિલ્હી ચેંગાલપટ્ટુ હૈદરાબાદ કલકત્તા દિલ્હી ચેંગાલપટ્ટુ હૈદરાબાદ કલકત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP