ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં નીચે દર્શાવેલ ભાષા સમૂહમાંથી કયો ભાષા સમૂહ સૌથી વધુ છે ? દ્રવિડ ભારતીય-યુરોપીય (આર્ય) ચીની - તિબ્બતી (કિરાત) આસ્ટ્રિક (નિષાદ) દ્રવિડ ભારતીય-યુરોપીય (આર્ય) ચીની - તિબ્બતી (કિરાત) આસ્ટ્રિક (નિષાદ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) "ભૂખરી ક્રાંતિ" (Grey Revolution) શાના ઉત્પાદન માટે નિર્ધારિત કરાઈ છે ? ચામડા નિર્મિત વસ્તુઓ પેટ્રોલિયમ ઈંડા ખાતર ચામડા નિર્મિત વસ્તુઓ પેટ્રોલિયમ ઈંડા ખાતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચે જણાવેલ નદીઓને સૌથી લાંબીથી સૌથી ટૂંકીના ક્રમમાં ગોઠવો. નર્મદા-યમુના-કાવેરી-મહાનદી યમુના-નર્મદા-મહાનદી-કાવેરી નર્મદા-મહાનદી-કાવેરી-યમુના મહાનદી-નર્મદા-યમુના-કાવેરી નર્મદા-યમુના-કાવેરી-મહાનદી યમુના-નર્મદા-મહાનદી-કાવેરી નર્મદા-મહાનદી-કાવેરી-યમુના મહાનદી-નર્મદા-યમુના-કાવેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ઉડતી ખિસકોલીઓ ક્યાં જોવા મળે છે ? હિમાલયના ઊંચા પર્વતીય વિસ્તારોમાં દલદલના વિસ્તારોમાં પશ્ચિમ ઘાટના ગીચ વનોમાં કચ્છના મોટા રણમાં હિમાલયના ઊંચા પર્વતીય વિસ્તારોમાં દલદલના વિસ્તારોમાં પશ્ચિમ ઘાટના ગીચ વનોમાં કચ્છના મોટા રણમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) આપેલ વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. આપેલ બંને અરવલ્લી પર્વતમાળા ગંગા અને સિંધુ નદીની જળવિભાજક છે. આપેલ પૈકી એક પણ નહીં અરવલ્લી પર્વત શ્રેણીને બે મુખ્ય શ્રેણીઓમાં વિભાજિત કરી શકાય છે. 1. સાંભર સિરોહી અને 2. સાંભર ખેતડી આપેલ બંને અરવલ્લી પર્વતમાળા ગંગા અને સિંધુ નદીની જળવિભાજક છે. આપેલ પૈકી એક પણ નહીં અરવલ્લી પર્વત શ્રેણીને બે મુખ્ય શ્રેણીઓમાં વિભાજિત કરી શકાય છે. 1. સાંભર સિરોહી અને 2. સાંભર ખેતડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સીમાંત ખેડૂત ખેડાણ હેઠળ કેટલી જમીન ધરાવે છે ? 3 હેક્ટરથી વધુ 1 હેક્ટરથી ઓછી 2 થી 3 હેક્ટર 1 થી 2 હેકટર 3 હેક્ટરથી વધુ 1 હેક્ટરથી ઓછી 2 થી 3 હેક્ટર 1 થી 2 હેકટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP