ભારતની ભૂગોળ (Geography of India)
આંદામાન નિકોબાર ટાપુ સમૂહની રાજધાની પોર્ટબ્લેર કયા ટાપુ પર આવેલી છે ?

ઉત્તર આંદામાન
લઘુ આંદામાન
દક્ષિણ આંદામાન
મધ્ય આંદામાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતના કિલ્લાઓ / મહેલો અને તેના સ્થળો અંગેનું કયું જોડકું અયોગ્ય છે ?

દોલતાબાદ ફોર્ટ - ઔરંગાબાદ
મિહરાનગઢ ફોર્ટ - જોધપુર
સિટી પેલેસ - લખનઉ
મહારાજા પેલેસ - મૈસુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
મહાબળેશ્વરમાં થતો વરસાદ (600 સેમી વરસાદ) અને પૂનામાં થતો વરસાદ (70 સેમી વરસાદ)- કયા પ્રકારના વરસાદના બે ઉદાહરણો છે ?

ઉષ્ણતાનયનનો વરસાદ
વાતાગ્રનો વરસાદ
વંટાળનો વરસાદ
ભૂપૃષ્ઠ / ઊંચાઈનો વરસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP