ભારતની ભૂગોળ (Geography of India) દ્વિપકલ્પીય ભારતનો સિંચાઈનો મુખ્ય સ્ત્રોત નીચે પૈકી કયો છે ? કૂવા અને ટ્યુબવેલ તળાવો આપેલ તમામ નહેરો કૂવા અને ટ્યુબવેલ તળાવો આપેલ તમામ નહેરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) વન્યજીવન અભયારણ્યનું નામ અને તેના સ્થળોનાં જોડકામાંથી કયા જોડકા સાચા છે ?નામA) ગસમ પાની અભ્યારણ્ય - આસામ B) નમદાફા અભ્યારણ્ય - અરુણાચલ પ્રદેશ C) ઘુડખર અભયારણ્ય - ગુજરાત D) કુગતી અભ્યારણ્ય - રાજસ્થાન 2,3, અને 4 1 અને 2 1,2 અને 3 2 અને 3 2,3, અને 4 1 અને 2 1,2 અને 3 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) યારલૂંગ ઝેનગ્બો નદી ભારતમાં કયા નામે ઓળખાય છે ? સિંધુ મહાનદી બ્રહ્મપુત્રા ગંગા સિંધુ મહાનદી બ્રહ્મપુત્રા ગંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કયુ કુત્રિમ બારું (Harbour) નથી ? કંડલા કોચીન બેંગલુરુ મેંગ્લોર કંડલા કોચીન બેંગલુરુ મેંગ્લોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) અરવલ્લી શ્રેણીના ક્ષેત્રમાં નાની નાની નદીઓ દ્વારા જે ઉપજાઉ જમીનનું નિર્માણ થાય તેને શું કહેવાય છે ? રોહી ઘ્રીયા ટીંબા દુઆર રોહી ઘ્રીયા ટીંબા દુઆર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) વસ્તીના અંગભૂત ઘટકના સંદર્ભમાં "Push and Pull" કોને સંબંધિત છે ? વસ્તીવૃદ્ધિ વસ્તીનું સ્થળાંતર વસ્તીની ગીચતા વસ્તીનું વિતરણ વસ્તીવૃદ્ધિ વસ્તીનું સ્થળાંતર વસ્તીની ગીચતા વસ્તીનું વિતરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP