ભારતની ભૂગોળ (Geography of India) ઉડતી ખિસકોલીઓ ક્યાં જોવા મળે છે ? પશ્ચિમ ઘાટના ગીચ વનોમાં હિમાલયના ઊંચા પર્વતીય વિસ્તારોમાં દલદલના વિસ્તારોમાં કચ્છના મોટા રણમાં પશ્ચિમ ઘાટના ગીચ વનોમાં હિમાલયના ઊંચા પર્વતીય વિસ્તારોમાં દલદલના વિસ્તારોમાં કચ્છના મોટા રણમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કોયલી, મથુરા અને હલ્દિયા રિફાઇનરીની સ્થાપના કોણે કરી છે ? ઈન્ડિયન ઓઇલ કોર્પો. લિ. બર્માશેલ ઓઈલ કોર્પો. લિ. ભારત પેટ્રોલિયમ કોર્પો. લિ. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પો. લિ. ઈન્ડિયન ઓઇલ કોર્પો. લિ. બર્માશેલ ઓઈલ કોર્પો. લિ. ભારત પેટ્રોલિયમ કોર્પો. લિ. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પો. લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં નીચેના પૈકી કયું રાજ્ય સૌથી વધુ શહેરીકરણ ધરાવે છે ? મહારાષ્ટ્ર ગુજરાત તમિલનાડુ કેરળ મહારાષ્ટ્ર ગુજરાત તમિલનાડુ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કુર્ગ શાના ઉત્પાદન માટે જાણીતું છે ? કૉફી કાજુ ચા લવિંગ કૉફી કાજુ ચા લવિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કયો ટાપુ ભારતે વર્ષ 1947માં શ્રીલંકાને સોંપી દીધો હતો ? અનલાતિવુ ડેલ્ફટ કચ્છતિવુ નૈનાતિવુ અનલાતિવુ ડેલ્ફટ કચ્છતિવુ નૈનાતિવુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) દક્ષિણ ભારતના એક રાજ્યની ભૌગોલિક વિશેષતાઓ પૈકી એક "કયાલ" છે, તે રાજ્ય કયું ? કેરળ આપેલ પૈકી એક પણ નહીં કર્ણાટક તમિલનાડુ કેરળ આપેલ પૈકી એક પણ નહીં કર્ણાટક તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP