ભારતની ભૂગોળ (Geography of India)
મહાસાગરની ક્ષારીયતાને નિયંત્રીત કરવા માટે નીચે દર્શાવેલ પરિબળો પૈકી કયું પરિબળ મહત્ત્વનું નથી ?

ઉષ્ણતાપમાન
તાજા પાણીનો જથ્થો
દરિયાઈ સપાટી પર વનસ્પતિનું આવરણ
બાષ્પીભવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
બાબાબુદાન ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે ?

ડોડાબેટ્ટામગિરિ
નિલાયનગિરિ
મુકુર્તિગિરિ
મુલ્લયનગિરિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP