ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાન્તના પૂર્વાલાપમાં કયા ખંડકાવ્યનો સમાવેશ થતો નથી ?

ચક્રવાકમિથુન
વસંતવિજય
વર્ષાની એક સુંદર સાંજ
અતિજ્ઞાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યના પ્રચાર અને પ્રસાર માટે ગુજરાતી ભાષા સાહિત્યના પરદેશી પ્રેમી એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસ દ્વારા 'ગુજરાત વર્નાક્યુલર સોસાયટી'ની સ્થાપના કરવામાં આવી. આ કાર્યમાં તેમણે તેમના કયા સાહિત્યગુરૂનો સંપૂર્ણ સહયોગ સાંપડ્યો હતો ?

નરસિંહરાવ દિવેટીયા
કવિ દયારામ
કવિ દલપતરામ
કવિ નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘છાયાં એટલા છાપરાંને ચાળ્યાં એટલા ઘર; ભોજો ભગત તો એમ ભણે, જે વાંઢા એટલા વર' પંક્તિના સર્જકનું નામ જણાવો.

કવિ કાન્ત
ભોજા ભગત
નર્મદ
કવિ દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયા હાસ્ય લેખકને રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો નથી ?

વિનોદ ભટ્ટ
જયોતીન્દ્ર દવે
નિરંજન ત્રિવેદી
બકુલ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે ?

ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર
દલપતરામ પુરસ્કાર
જયશંકર સુંદરી પુરસ્કાર
નરસિંહ મહેતા પુરસ્કાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું' નામની પ્રસિદ્ધ ગુજરાતી રચનાના સર્જકનું નામ શું છે ?

સુંદરમ
ઉમાશંકર જોશી
ચિત્રભાનુજી
સ્વામી રામદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP