ભારતની ભૂગોળ (Geography of India) નીચેનામાંથી કયો પ્રદેશ 'પાંચ નદીઓનો પ્રદેશ' કહેવાય છે ? જયપુર પંજાબ અમૃતસર ઉદયપુર જયપુર પંજાબ અમૃતસર ઉદયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) હૈદરાબાદ કઈ નદીના કિનારે આવેલું છે ? મહી તુંગભદ્રા મૂસી ગોદાવરી મહી તુંગભદ્રા મૂસી ગોદાવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) પરિવર્તન ખેતી / વાવેતર પરિવર્તન (Slash and burn agriculture) કયા રાજ્યમાં નોંધપાત્ર છે ? હિમાચલ પ્રદેશ કર્ણાટક મિઝોરમ ઝારખંડ હિમાચલ પ્રદેશ કર્ણાટક મિઝોરમ ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) બાલાઘાટ અને છિંદવાડા-મેગેનીઝ ખનીજના ક્ષેત્રો ક્યા રાજ્યમાં આવેલા છે ? મધ્ય પ્રદેશ ઓડિશા કર્ણાટક મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઓડિશા કર્ણાટક મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોની વસ્તી સૌથી ઓછી છે ? લક્ષદ્વીપ દમણ અને દીવ આંદામાન અને નિકોબાર ટાપુઓ દાદરા અને નગર હવેલી લક્ષદ્વીપ દમણ અને દીવ આંદામાન અને નિકોબાર ટાપુઓ દાદરા અને નગર હવેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) દહેરાદૂન પાટલીદૂન હિમાલયની ગિરિમાળાઓ પૈકી કઈ ગિરિમાળામાં આવેલ છે ? પહેલી ચોથી બીજી ત્રીજી પહેલી ચોથી બીજી ત્રીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP