ભારતની ભૂગોળ (Geography of India)
મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સહ્યાદ્રી નામે ઓળખાતી ટેકરીઓ તમિલનાડુમાં કયા નામે ઓળખાય છે ?

સાતપુડા
ભાબર
મલબાર
નીલગિરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
નીચે જણાવેલ નદીઓને સૌથી લાંબીથી સૌથી ટૂંકીના ક્રમમાં ગોઠવો.

યમુના-નર્મદા-મહાનદી-કાવેરી
નર્મદા-મહાનદી-કાવેરી-યમુના
નર્મદા-યમુના-કાવેરી-મહાનદી
મહાનદી-નર્મદા-યમુના-કાવેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
2011ની વસ્તી ગણતરી મુજબ ઉતરતા ક્રમમાં ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યો કયા છે ?

ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ
ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર
ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ
ઉત્તર પ્રદેશ, બિહાર, આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP