ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના એક જાણીતા અખબારમાં પ્રસિદ્ધ થતી કોલમ અને લેખક અંગેની કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ?

બુધવારની બપોરે - બકુલ ત્રિપાઠી
માનસ દર્શન - મોરારી બાપુ
વિચારોના વૃંદાવનમાં - ગુણવંતશાહ
તડ ને ફડ - નગીનદાસ સંધવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પિંગળશાસ્ત્ર' એટલે શું ?

ભવાઈના વાધોને વગાડવાનું શાસ્ત્ર
ભર્તુહરિની પત્નીએ રચેલું શાસ્ત્ર
પીંગલા નાડીનું શાસ્ત્ર
છંદશાસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પન્નાલાલ પટેલની નાટ્ય રચનાઓ શેમાં સંગ્રહિત છે ?

માનવીની ભવાઈમાં
સુખદુ:ખના સાથીમાં
એળે નહિ તો બેળેમાં
વળામણાંમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અંગ્રેજી ભાષામાં લખાયેલી જવાહરલાલ નહેરુની આત્મકથાનો અનુવાદ મહાદેવ દેસાઇએ કયા નામથી કર્યો છે ?

મારી જીવનકથા
મારો સંઘર્ષ
મારું સાહસ
સત્યાગ્રહની યાત્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP