ભારતનો ઈતિહાસ (History of India)
અર્થશાસ્ત્ર પ્રમાણે, ઉડકા-ભાગા કર શેનો હતો ?

રાજ્યની જમીનમાં વાવણી પર
સિંચાઈ કાર્યના ઉપયોગ માટે
અભિનેતાઓ, ગાયકો અને ગણિકાઓ પર
નાણાકીય કટોકટીની પરિસ્થિતિમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
હલ્દીઘાટીના યુદ્ધમાં મુગલ સમ્રાટ અકબરની સેનાનું મુખ્ય નેતૃત્વ કોણે કર્યું હતું ?

રામશાહ તૌમર
સૈયદ અહેમદ ખાન
અલી આસફખાન
માનસિંહ પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિદ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો.

સુશ્રુત
ચરક
ભાસ્કરાચાર્ય
વરાહમિહિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર કંઈ નથી.'- આ સુવાક્યનો ઉલ્લેખ કયા ગ્રંથમાં કરવામાં આવ્યો છે ?

મનુસ્મૃતિ
માંડુક્ય ઉપનિષદ
શ્રીમદ્ ભગવદ્ ગીતા
વાલ્મિકી રામાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મોગલ બાદશાહ અને પ્રસંગ / સ્થળને યોગ્ય રીતે ગોઠવો.
1) બાબર
2) હુમાયુ
3) અકબર
4) ઔરંગઝેબ
A) તેઓને જન્મ અમરકોટમાં થયેલ હતો.
B) મોગલ સામ્રાજ્યના સ્થાપક
C) શેરશાહે તેઓને લશ્કરનાં યુદ્ધમાં હરાવેલા હતા.
D) બીજાપુર અને ગોલકોંડા ઉપર વિજય

1-C, 2-A, 3-D, 4-B
1-A, 2-D, 3-B, 4-C
1-B, 2-C, 3-A, 4-D
1-D, 2-B, 3-C, 4-A

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP