ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધ ધર્મમાં આઠ આરાવાળું ચક્રનું ચિન્હ કઈ બાબતનું પ્રતિનિધિત્વ કરે છે ?

ભગવાન બુદ્ધના આઠ શિષ્યો
આર્ય અષ્ટાંગીક માર્ગ
આપેલ પૈકી એક પણ નહીં
બૌદ્ધ ધર્મના આઠ પુસ્તકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
યાદી-I અને યાદી -II સાથે જોડી નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
યાદી - I
a) ઋગ્વેદ
b) અથર્વવેદ
c) સામવેદ
d) યજુર્વેદ
યાદી - II
i) ભજનોનો સંગ્રહ
ii) પવિત્ર ગીતોનો સંગ્રહ
iii) તંત્ર મંત્રનો સંગ્રહ
iv) બલિસૂત્રોનો સંગ્રહ

a-iii, b-ii, c-i, d-iv
a-ii, b-i, c-iv, d-iii
a-i, b-iii, c-ii, d-iv
a-iv, b-ii, c-iii, d-i

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સંસ્કૃતના મહાન વ્યાકરણશાસ્ત્રી, પાણિની, નીચેના પૈકી ક્યાં સ્થળના વતની હતાં ?

શલાતુર
તક્ષશિલા
ઉજ્જૈન
પાટલીપુત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP