ભારતનો ઈતિહાસ (History of India)
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કલકત્તા ખાતે મળેલ 33મા વાર્ષિક અધિવેશનમાં પ્રમુખ તરીકે પ્રથમ મહિલા નીચેના પૈકી કોણ હતા ?

રાજકુમારી અમૃતકૌર
સરોજિની નાયડુ
શ્રીમતી એની બેસન્ટ
શ્રીમતી નલ્લીસેન ગુપ્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના વિધાન પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચા છે ?
1) બુદ્ધનું મૃત્યુ કુશીનારા ખાતે થયું હતું
2) મહાવીરનું મૃત્યુ કુંડગ્રામ ખાતે થયું હતું
3) બુદ્ધનું મૃત્યુ મહાવીરના મૃત્યુ અગાઉ થયું હતું

આપેલ તમામ
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3
ફક્ત 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"ભારતીય ક્રાંતિના માતા" તરીકે કોણ ઓળખાય છે ?

બેગમ હઝરત મહાલ
લક્ષ્મીબાઈ
દુર્ગા ભાભી
મેડમ ભિખાઈજી રુસ્તમ કામા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
વેદકાળ દરમિયાન જે વર્ગો શિકાર છોડી ઘેટાં-બકરાં ઉછેર કરવા લાગ્યા તે ક્યા નામે ઓળખાયા ?

ગાડરિયા
વાગડિયા
ટહેડિયા
ગોપાલકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP