ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજી આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ભણ્યા હતા. આ સ્કૂલ ક્યાં આવી ? રાજકોટ ભાવનગર જામનગર પોરબંદર રાજકોટ ભાવનગર જામનગર પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રામ મનોહર લોહિયા કઈ રાજકીય પાર્ટીના નેતા હતા ? જનસંઘ સોશ્યાલીસ્ટ પાર્ટી કોંગ્રેસ સ્વતંત્ર પાર્ટી જનસંઘ સોશ્યાલીસ્ટ પાર્ટી કોંગ્રેસ સ્વતંત્ર પાર્ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મુઘલ બાદશાહ અને તેના દ્વારા બનાવવામાં આવેલ બગીચા સ્થાપત્યની જોડીઓ પૈકી કઈ જોડી અયોગ્ય છે ? ઔરંગઝેબ - લાલ કિલ્લો શાહજહાં - મોતી મસ્જિદ, દીવાને-આમ અકબર – ફતેહપુર સિક્રી, બુલંદ દરવાજા જહાંગીર - શાલીમાર બાગ (કાશ્મીર) ઔરંગઝેબ - લાલ કિલ્લો શાહજહાં - મોતી મસ્જિદ, દીવાને-આમ અકબર – ફતેહપુર સિક્રી, બુલંદ દરવાજા જહાંગીર - શાલીમાર બાગ (કાશ્મીર) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા વેદમાં યજ્ઞયાગાદિની વિધિઓ દર્શાવવામાં આવી છે ? અથર્વવેદ યજુર્વેદ સામવેદ ઋગ્વેદ અથર્વવેદ યજુર્વેદ સામવેદ ઋગ્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ક્યા સુલતાને દરબારમાં ઈરાની પ્રથા પાબોસ અને સઝદાની શરૂઆત કરાવડાવી હતી ? શમ્શુદ્દીન ઈલ્તુતમિશ ગ્યાસુદ્દીન બલ્બન ગ્યાસુદીન તુઘલક સિકંદર લોદી શમ્શુદ્દીન ઈલ્તુતમિશ ગ્યાસુદ્દીન બલ્બન ગ્યાસુદીન તુઘલક સિકંદર લોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સર્વન્ટ ઓફ ઈન્ડિયાની સ્થાપના કોણે કરી હતી ? મહાત્મા ગાંધી ગોપાલકૃષ્ણ ગોખલે બાલ ગંગાધર તિલક ગોવિંદ રાનડે મહાત્મા ગાંધી ગોપાલકૃષ્ણ ગોખલે બાલ ગંગાધર તિલક ગોવિંદ રાનડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP