ભારતનો ઈતિહાસ (History of India) માનવ સંસ્કૃતિના ઈતિહાસનો આરંભ કયા યુગમાં થયો ? લોહ યુગ પ્રાચીન પાષાણ યુગ નૂતન પાષાણ યુગ તામ્રકાસ્ય યુગ લોહ યુગ પ્રાચીન પાષાણ યુગ નૂતન પાષાણ યુગ તામ્રકાસ્ય યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં ક્યા વડાપ્રધાનના સમયમાં LPG (લિબરલાઈઝેશન, પ્રાઈવેટાઇઝેશન અને ગ્લોબલલાઈઝેશન)ની નીતિ અમલમાં આવી ? અટલ બિહારી વાજપેયી આઈ.કે.ગુજરાલ પી.વી.નરસિમ્હારાવ એચ.ડી.દેવગોડા અટલ બિહારી વાજપેયી આઈ.કે.ગુજરાલ પી.વી.નરસિમ્હારાવ એચ.ડી.દેવગોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1857ના બળવાના અગ્રણી નેતા કુંવરસિંહ નીચેના પૈકી કયા રાજ્યના હતા ? મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર રાજસ્થાન મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગોવિંદ ત્રીજો તથા અમોઘવર્ષા નામના રાજવીઓ કયા વંશના હતા ? ચાલુક્ય પાલ રાષ્ટ્રકૂટ ગુર્જર પ્રતિહાર ચાલુક્ય પાલ રાષ્ટ્રકૂટ ગુર્જર પ્રતિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અષ્ટપ્રધાન મંડળ કોના સમય દરમિયાન અમલી હતું ? ગુપ્ત સામ્રાજ્ય ચોલ સામ્રાજ્ય મરાઠા સામ્રાજ્ય વિજયનગર સામ્રાજ્ય ગુપ્ત સામ્રાજ્ય ચોલ સામ્રાજ્ય મરાઠા સામ્રાજ્ય વિજયનગર સામ્રાજ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1857નાં સ્વાતંત્ર્ય યુદ્ધના એ કોણ નેતા હતા જેઓની ધરપકડ મિત્રએ દગાખોરથી કરાવેલ, અને અંગ્રેજો દ્વારા તેઓને મૃત્યુદંડ આપવામાં આવેલ હતો. નાના સાહેબ કુવર સિંઘ તાત્યા ટોપે ખાન બહાદુર ખાન નાના સાહેબ કુવર સિંઘ તાત્યા ટોપે ખાન બહાદુર ખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP