ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જ્યાં સુધી સૂર્ય તપશે ત્યાં સુધી જ ગરમી રહેશે' આ વાક્યમાં નીપાત ઓળખાવો. ત્યાં જ્યાં સુધી જ ત્યાં જ્યાં સુધી જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “વાદળથી વાતો કરે એ તો ગરવો ગઢ ગિરનાર" - વાક્યમાંથી ઉદ્દેશ્ય શોધો ? વાતો વાદળ ગઢ ગિરનાર વાતો વાદળ ગઢ ગિરનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "તીર્થોત્તમ" શબ્દનો સમાસ ઓળખાવો. બહુવ્રીહી કર્મધારય તત્પુરુષ દ્વંદ્વ બહુવ્રીહી કર્મધારય તત્પુરુષ દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સુકા ઘાસના પૂળાનું ખડકલું - શબ્દસમૂહ માટે એક શબ્દ. થપ્પો ડુંગરી તગાવી ઓઘલી થપ્પો ડુંગરી તગાવી ઓઘલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદની ખોટી ઓળખ દર્શાવતો વિકલ્પ પસંદ કરો. વિભુવાસ વસો મુજ અંતરમાં. : તોટક ટકે અહીં આશ વિના જ ગેકો. : ઉપેન્દ્રવજા મધુર મધુર ઠંડો વાય છે વાયુ આજે : માલિની પવન ઝડપે પાણી ડોલ્યાં નદી મલકી પડી : શિખરિણી વિભુવાસ વસો મુજ અંતરમાં. : તોટક ટકે અહીં આશ વિના જ ગેકો. : ઉપેન્દ્રવજા મધુર મધુર ઠંડો વાય છે વાયુ આજે : માલિની પવન ઝડપે પાણી ડોલ્યાં નદી મલકી પડી : શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું સામાસિક પદ દ્વિગુ સમાસનું નથી ? ત્રિશૂળ શતાબ્દી ત્રિનેત્ર પંચાગ ત્રિશૂળ શતાબ્દી ત્રિનેત્ર પંચાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP