ભારતનો ઈતિહાસ (History of India)
નીચે દર્શાવેલ પુસ્તક પૈકી કયા પુસ્તકમાં ખેતીના ચાર તબક્કાઓ - ખેડવું, વાવવું, લણવું, અને ઝૂડવુંની વિગત છે ?

યજુર્વેદ
અથવર્વેદ
માંડુક્ય ઉપનિષદ
સતપથ બ્રાહ્મણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગોપાલકૃષ્ણ ગોખલેને સમર્પિત 'ધર્માત્મા ગોખલે' પુસ્તક કોણે લખ્યું છે ?

મદનમોહન માલવીયા
પંડિત નેહરુ
ગાંધીજી
ચિત્તરંજનદાસ દેશબંધુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
1793ના કોર્નવોલીસ કોડ દ્વારા નીચેનામાંથી કયા કાર્યો કલેકટર કચેરીમાંથી લઈ લેવામાં આવ્યા ?

ન્યાયિક કાર્યો
વેરો ઉઘરાવવો
કાયદા અને વ્યવસ્થાની જાળવણી
જેલનું સંચાલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના વિકલ્પો પૈકી કયો વિકલ્પ ખોટો છે ?

અશ્વઘોષ - બુદ્ધચરિત
પાણિની - અષ્ટાધ્યાયી
હુમાયુનામા - અકબર
કાલિદાસ - રઘુવંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અષ્ટપ્રધાન મંડળ કોના સમય દરમિયાન અમલી હતું ?

મરાઠા સામ્રાજ્ય
વિજયનગર સામ્રાજ્ય
ચોલ સામ્રાજ્ય
ગુપ્ત સામ્રાજ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
જ્યારે બુદ્ધે મહાપરિનિર્વાણ પ્રાપ્ત કર્યું ત્યારે તેમની સાથે કોણ હતા ?

આનંદ
ઉપાલી
અન્થપીંડદા
મુગ્ગાલીપટ્ટ તીસા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP