ભારતનો ઈતિહાસ (History of India) ઋગ્વેદના કયા મંડલમાં પ્રથમ વખત ચતુર્વર્ણનો ઉલ્લેખ જોવા મળે છે ? પ્રથમ ચોથા દસમા સાતમા પ્રથમ ચોથા દસમા સાતમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતની આઝાદી માટે સુભાષચંદ્ર બોઝે બનાવેલા લશ્કરનું નામ શું હતું ? આઝાદ ભારત સેના આઝાદ હિંદ ફોજ સ્વતંત્ર ભારત સૈન્ય ભક્તિ સેના આઝાદ ભારત સેના આઝાદ હિંદ ફોજ સ્વતંત્ર ભારત સૈન્ય ભક્તિ સેના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અલાઉદ્દીન ખિલજીના શાસનકાળ દરમિયાન ખાદ્ય-બજારોમાં ભાવ-નિયંત્રણ માટે કયા અધિકારીઓ કામ કરતા હતા ? શાહના ઈક્તાદાર ટંકા ખુસરૌ શાહના ઈક્તાદાર ટંકા ખુસરૌ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) G20ની સ્થાપના કયા વર્ષે થઈ હતી ? વર્ષ 1992 વર્ષ 2001 વર્ષ 1999 વર્ષ 1995 વર્ષ 1992 વર્ષ 2001 વર્ષ 1999 વર્ષ 1995 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સર્વન્ટ ઓફ ઈન્ડિયાની સ્થાપના કોણે કરી હતી ? બાલ ગંગાધર તિલક ગોપાલકૃષ્ણ ગોખલે ગોવિંદ રાનડે મહાત્મા ગાંધી બાલ ગંગાધર તિલક ગોપાલકૃષ્ણ ગોખલે ગોવિંદ રાનડે મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન (HSRA)ની સ્થાપના કોણે કરી હતી ? વી.કે. દત્ત ચિતરંજનદાસ ભગતિસંહ આપેલ પૈકી કોઈ નહીં વી.કે. દત્ત ચિતરંજનદાસ ભગતિસંહ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP