ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ શું છે ?

ભગવદ્ ગીતા
સારિપુત્ર પ્રકરણ
કલ્પસૂત્ર
ત્રિપિટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નયનકારા પ્રથા કોનું મહત્ત્વનું લક્ષણ હતું ?

બહામણી રાજ્યતંત્રનું
વિજયનગર રાજ્યતંત્રનું
કાકડીયા રાજ્યતંત્રનું
હોયસાલ રાજ્યતંત્રનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં અંગ્રેજી ભાષામાં પ્રથમ વર્તમાનપત્ર કયું હતું ?

બેંગાલ ગેઝેટ
ધી ઈન્ડિયા
પંજાબ કેસરી
હિન્દી ન્યૂઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP